Gujurati speaking solicitor and services

We are excited to announce that we have a Gujarati-speaking solicitor, and our website can also be translated into Gujarati.

Manisha Knights, an experienced Solicitor Advocate and Director at MK Law, regularly represents clients in both the Magistrates’ Court and the Crown Court. Of Gujarati descent, she works tirelessly to achieve the best results for our clients, regardless of the case circumstances.

Translating our website into Gujarati is easy. Simply go to the top right of the screen, find the Languages menu, and use the scroll bar to select Gujarati.

If you need a Gujarati-speaking criminal lawyer, please call us at 0208 692 2694 or use the online form below.

We’re pleased to confirm that we have a Urdu speaking solicitor and you can also translate our website into Urdu.

ગુજરાતી બોલતા સોલિસિટર અને વેબસાઇટ

અમે ખુશીથી ઘોષણા કરીએ છીએ કે અમારી પાસે માત્ર ગુજરાતી બોલતા સોલિસિટર નથી, પણ અમારી વેબસાઇટને પણ ગુજરાતી ભાષામાં અનુવાદિત કરી શકાય છે.

મનીષા નાઈટ્સ, જે અનુભવી સોલિસિટર એડવોકેટ અને એમકે લૉના ડિરેક્ટર છે, નિયમિત રીતે મેજિસ્ટ્રેટ્સ કોર્ટ અને ક્રાઉન કોર્ટ બંનેમાં ક્લાયન્ટ ની સંભાળ રાખે છે. તેઓ ગુજરાતી મૂળના છે અને કેસની પરિસ્થિતિ કઈ પણ હોય, અમારા ક્લાયન્ટ માટે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેઓ હંમેશા ખૂબ મહેનત કરે છે.

અમારી વેબસાઇટને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવું સરળ છે. ફક્ત સ્ક્રીનના ટોચના જમણા ખૂણામાં જાઓ, ભાષાઓ મેનૂ શોધો અને સ્ક્રોલ બારનો ઉપયોગ કરીને ગુજરાતી પસંદ કરો.

જો તમે ગુજરાતી બોલતા વકીલ શોધી રહ્યાં છો, તો કૃપા કરીને અમને 0208 692 2694 પર કૉલ કરો અથવા નીચેના ઑનલાઇન ફોર્મનો ઉપયોગ કરો.